લંડનમાં વૈભવી જીવન માણવા રૂ. બે લાખ પાઉન્ડની ઉચાપત કરનાર મહિલાને જેલ સજા
લંડનમાં વૈભવી જીવન માણવા રૂ. બે લાખ પાઉન્ડની ઉચાપત કરનાર મહિલાને જેલ સજા
Blog Article
લંડનમાં 31 વર્ષીય એક મહિલાએ વૈભવી જીવન જીવવા માટે તેની કંપની સાથે અંદાજે 200,000 પાઉન્ડની ઉચાપત કરી હતી. આ કેસમાં તેને પાંચ વર્ષ અને 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
Report this page